New Arrivals/Restock

નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય: સ્વામિનારાયણ સંપ્રદાયે સનાતન ધર્મ પર કરેલી ભીતરઘાત અને જાગૃત હિન્દુ સમાજે આપેલા તેના પ્રત્યુત્તરની કથા (Gujarati Edition) Hardcover – November 6, 2024

flash sale iconLimited Time Sale
Until the end
12
36
20

$12.79 cheaper than the new price!!

Free shipping for purchases over $99 ( Details )
Free cash-on-delivery fees for purchases over $99
Please note that the sales price and tax displayed may differ between online and in-store. Also, the product may be out of stock in-store.
New  $21.32
quantity

Product details

Management number 219245549 Release Date 2026/05/03 List Price $8.53 Model Number 219245549
Category

‘નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય’ - એ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મને ઉથલાવી દેવા કરાયેલા ષડયંત્ર અને તેમના વિરુદ્ધ ગુજરાતના સ્વાભિમાની સનાતાનીઓએ છેડેલા ધર્મયુદ્ધની કથા છે. આ પુસ્તક તમને એક આખી સભ્યતા સાથે કરાયેલા વિશ્વાસઘાતની યાત્રા પર લઇ જાય છે. એક વિકૃત બની ચુકેલ સંપ્રદાય હિન્દુઓનું એક નવા ઈશ્વરમાં મતાંતરણ કરાવી તેમને તેમના જ ઈશ્વરોનું અપમાન કરતા કેવી રીતે કરી દે છે તે ભયાનક સત્ય આમાં ઉજાગર થાય છે. પ્રમાણો, તર્કો અને શાસ્ત્રોક્ત સત્યો વડે સનાતન ધર્મ વિરુદ્ધ થયેલી આ ભીતરઘાતથી સનાતનીઓની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને બચાવવાની આ પુસ્તક એક નિર્દોષ કોશિશ કરે છે. આ પુસ્તક એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે જે આજની અને આવનારી પેઢીઓને જણાવી રહ્યો છે કે ગુજરાતનો જાગૃત હિંદુ સમાજ આ ભીતરી આક્રમણથી કેવી રીતે લડ્યો અને તેણે પોતાના સનાતન ધર્મને અંદરથી જ ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો ન બનવા દેવા સ્વાચેતનાથી કેવો પુરુષાર્થ કર્યો. Read more

ISBN13 979-8896101642
Language Gujarati
Publisher Notion Press
Dimensions 5.5 x 0.9 x 8.5 inches
Item Weight 1.25 pounds
Print length 282 pages
Publication date November 6, 2024

Correction of product information

If you notice any omissions or errors in the product information on this page, please use the correction request form below.

Correction Request Form

Product Review

You must be logged in to post a review